Attitude status in Gujarati

જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને એમની ઓકાત દેખાડવાની છે મારે !!
જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું, બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું…
અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય…
દિલ તો આશીકો પાસે હોય છે,
અમે તો સિંહણ છીએ, જીગર રાખીએ છીએ…
ગજબ ની ટેવ છે મારી,
પ્રેમ હોય કે નફરત….
દિલ થી કરીએ છીએ…
જીવન પ્રત્યેનો આપણો અભિગમ જીવનનો આપણા પ્રત્યેનો અભિગમ નક્કી કરે છે!
ઓળખાણ તો બહુ મોટી છે વ્હાલા પણ દેખાડો કરવો એ અમારી આદત નથી!
આપણે માત્ર સફળતાઓથી ઉપર જ નહીં, પણ નિષ્ફળતાઓમાંથી પણ આગળ વધતા શીખવું જોઈએ!
યાદ રાખો, તમારી વર્તમાન પરિસ્થિતિ એ તમારું અંતિમ મુકામ નથી!
મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેતર છે!
ગુલામી કરીએ તો માં બાપ ની કરીયે વાલા બાકી દુનિયા માટે તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ!
મને મારી લાગણીઓ રોકી રાખે છે, બાકી રમત રમતા તો મને પણ આવડે જ છે!
તમે મારી ભૂલોને એ સમજીને ભૂલી જજો કે તમે મારું ઉખાડી પણ શું શકશો!
Attitude status in Gujarati
ઉંમર ની સાથે વિરોધીઓ વધે તો સમજી લેવુ સાહેબ કે
સિક્કા હજી આપડા જ પડે છે.
મારી સ્ટાઈલને લોકોનીં નજર લાગી જાય છે,
એટલે જ તો મારી મમ્મી મને કાળો ટીકો લગાવે છે
બધી ઓળખાણ બાપ દાદા ના નામની નાચાલે, અમુક ઓળખાણ પોતાના નામ ની પણહોવી જોઈએ.